11 January, 2013 03:41 AM IST |
૧૮ વર્ષનો નેમ સિંહ હેમરાજનો કાકાનો દીકરો છે. નેમ સિંહે પણ તેના ભાઈની જેમ બહાદુરી બતાવી દેશની સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. નેમ સિંહે કહ્યું હતું કે જ્યાં સુધી ભાઈના મોતનો બદલો લેવામાં નહીં આવે ત્યાં સુધી હેમરાજના મોતનું દુ:ખ અમને રહેશે.