03 January, 2026 03:28 PM IST | California | Gujarati Mid-day Correspondent
રોઝ પરેડ શો
અમેરિકાના કૅલિફૉર્નિયામાં દર નવા વર્ષે અનોખો રોઝ પરેડ શો યોજાય છે. એમાં વિવિધ સંગઠનો અને રાજ્યો દ્વારા રંગબેરંગી ફૂલોના ટૅબ્લો તૈયાર કરવામાં આવે છે.
આ થીમ-બેઝ્ડ આર્ટવર્કમાં રિયલ રંગબેરંગી ફૂલોથી મનમોહક આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે. આ રમણીય ટૅબ્લોની ૮.૮ કિલોમીટર લાંબી પરેડ થાય છે.