ઉત્તર કૅરોલિનામાં રહેતા મિસ્ત્રી સાથે તો ‘ઉપરવાલા જબ ભી દેતા હૈ, છપ્પર ફાડ કે દેતા હૈ’ સાચું પડ્યું. મિસ્ત્રીકામ કરતા જેરી હેક્સને બાવીસમી ઑક્ટોબરે સ્પીડવે નામની દુકાનની બહાર પાર્કિંગમાં ૨૦ ડૉલર એટલે કે ૧૬૦૦ રૂપિયાની નોટ મળી
30 October, 2024 05:57 IST | washington | Gujarati Mid-day Correspondent
છત્તીસગઢના કોંડા ગામમાં રહેતા કુંભાર અશોક ચક્રધારીએ નવતર પ્રકારનો દીવો બનાવ્યો છે. ગજબની ટેક્નિકથી દીવો બનાવ્યો છે એટલે ૨૦થી ૨૪ કલાક સુધી એ પ્રજ્વલિત રહે છે.
30 October, 2024 05:56 IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
ખાવાનું શોધવા નીકળેલું રીંછ બૉમ્બને ફળ સમજીને ખાઈ ગયું હશે અને બૉમ્બ મોંમાં ફૂટી ગયો હશે. રીંછના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કર્યા પછી અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા.
30 October, 2024 05:55 IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
અત્યાર સુધી ખાવાની પ્લેટમાં વંદા, ગરોળી, કાનખજૂરા સહિતનું જાતજાતનું નીકળ્યું છે અને હવે હૈદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીની મેસમાં બિરયાનીમાંથી દેડકો નીકળ્યો છે.
30 October, 2024 05:55 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent