વાંદરાઓએ માણી મિજબાની

29 November, 2021 05:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક મંદિરની બહાર વાંદરાઓ મિજબાની માણી રહ્યા છે

વાંદરાઓએ માણી મિજબાની

થાઇલૅન્ડના લોપભુરી પ્રોવિન્સમાં વાર્ષિક મન્કી બુફે ફેસ્ટિવલમાં એક મંદિરની બહાર વાંદરાઓ મિજબાની માણી રહ્યા છે, જ્યારે ટૂરિસ્ટો તેમના ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં બિઝી છે.

offbeat news world news international news thailand