17 November, 2025 02:04 PM IST | Indonesia | Gujarati Mid-day Correspondent
પરંપરાગત રમતગમત તરીકે ઇન્ડોનેશિયામાં પીજન રેસ રમાય છે.
પરંપરાગત રમતગમત તરીકે ઇન્ડોનેશિયામાં પીજન રેસ રમાય છે. ઇન્ડોનેશિયાના જાવા પ્રાંતના સુરબાયામાં કબૂતરોની રેસ પરંપરાગત રમત છે. એ માટે કબૂતરોને ખાસ ટ્રેઇનિંગ પણ અપાય છે. નર કબૂતરો જ એમાં ભાગ લે છે અને માદા કબૂતરો થકી એના ટ્રેઇનર રેસને મૉનિટર કરે છે. આ રેસ પર ખૂબ મોટા પૈસા પણ લાગે છે. આ રેસ સ્થાનિકો માટે મનોરંજનનું માધ્યમ છે. એક રેસ માટે ટ્રેઇનર પંખીઓને મહિનાઓ સુધી તાલીમ આપે છે.