લવ ઇન પૅરિસ : આઇફલ ટાવર પાસે સિન્ડ્રેલા થીમમાં પ્રેમનો એકરાર કરો

13 February, 2026 01:24 PM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

બૅકડ્રૉપમાં આઇફલ ટાવર હોય એ રીતે એના પ્રાંગણમાં આવાં અનેક ઇન્સ્ટૉલેશન્સ છે.

આઇફલ ટાવર પાસે પ્રેમી પંખીડાંઓને અનોખી સ્ટાઇલમાં પ્રપોઝ કરવાની તક મળે એવાં ઇન્સ્ટૉલેશન્સ

વૅલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે ત્યારે પૅરિસના આઇફલ ટાવર પાસે પ્રેમી પંખીડાંઓને અનોખી સ્ટાઇલમાં પ્રપોઝ કરવાની તક મળે એવાં ઇન્સ્ટૉલેશન્સ થયાં છે. એમાં એક થીમ છે સિન્ડ્રેલા થીમનો રથ. આ વખતે ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે સિનેમૅટિક ઇફેક્ટ આપતો સિન્ડ્રેલા જેવો રથ બનાવવામાં આવ્યો છે. બૅકડ્રૉપમાં આઇફલ ટાવર હોય એ રીતે એના પ્રાંગણમાં આવાં અનેક ઇન્સ્ટૉલેશન્સ છે.

offbeat news international news valentines day paris world news eiffel tower