શેવિંગ ફોમથી મસ્તી

20 October, 2021 02:25 PM IST  |  Scotland | Gujarati Mid-day Correspondent

સ્કૉટલૅન્ડની સેન્ટ ઍન્ડ્રુઝ યુનિવર્સિટી દ્વારા આવા વિદ્યાર્થીઓને કૉલેજ-કલ્ચરથી માહિતગાર કરવા માટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શેવિંગ ફોમની લડાઈનો કાર્યક્રમ ગઈ કાલે રાખ્યો હતો,

શેવિંગ ફોમથી મસ્તી

જ્યારે કોઈ વિદ્યાર્થી સ્કૂલ છોડીને કૉલેજના પહેલા વર્ષમાં પ્રવેશે છે ત્યારે તેને આવકારવા માટે આપણે ત્યાં થતી રૅગિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્કૉટલૅન્ડની સેન્ટ ઍન્ડ્રુઝ યુનિવર્સિટી દ્વારા આવા વિદ્યાર્થીઓને કૉલેજ-કલ્ચરથી માહિતગાર કરવા માટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શેવિંગ ફોમની લડાઈનો કાર્યક્રમ ગઈ કાલે રાખ્યો હતો, જેનો આનંદ લેતા વિદ્યાર્થીઓ.  એ.એફ.પી.

offbeat news