કોળાની નાવમાં રેસ

22 October, 2025 02:07 PM IST  |  Oregon | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ઓરેગોનમાં રવિવારે જાયન્ટ પમ્પકિન રેસ યોજાઈ હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અમેરિકાના ઓરેગોનમાં રવિવારે જાયન્ટ પમ્પકિન રેસ યોજાઈ હતી. આ રેસમાં જાયન્ટ કોળાને અંદરથી પોલું કરીને એને નદીમાં તરતું મૂકવામાં આવે છે. આ સીઝનમાં પશ્ચિમના દેશોમાં કોળાને લઈને જાતજાતની ક્રીએટિવિટી જોવા મળે છે.

united states of america international news world news offbeat news