21 July, 2025 07:01 AM IST | Palenstine | Gujarati Mid-day Correspondent
ગેસ્ટહાઉસ
પૅલેસ્ટાઇનના શહેર કફિનમાં પ્લેનના આકારમાં બનેલું આ ગેસ્ટહાઉસ એક અજાયબી જેવું છે. આ ગેસ્ટહાઉસ ઇઝરાયલના કબજામાં રહેલા વેસ્ટ બૅન્કમાં છે જ્યાં કોઈ ઍરપોર્ટ નથી. આ તસવીરોમાં ગેસ્ટહાઉસની હવાઈ તસવીર તથા એનો પાર્કિંગ એરિયા અને અંદરનો ભાગ જોઈ શકાય છે.
કમાલની કારીગરી છે આ
કલકત્તામાં નવપરિણીત યુગલના આકારની મીઠાઈને ફાઇનલ ટચ આપતાં કલાકારો.