જરા હટકે

19 August, 2022 08:16 AM IST  |  Banda Aceh | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ઇન્ડોનેશિયાના ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી હતી

બાળક પ્લાસ્ટિકનાં અનેક ગ્લાસિસ પહેરીને આવ્યો હતો

ઇન્ડોનેશિયાના બાંદા આચેહમાં ગઈ કાલે ઇન્ડોનેશિયાના ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી માટેના કલ્ચરલ કાર્નિવલ સ્ટ્રીટ પરેડ દરમ્યાન આ બાળક પ્લાસ્ટિકનાં અનેક ગ્લાસિસ પહેરીને આવ્યો હતો.

offbeat news international news