દોડતા ઘોડા સાથે ઍક્રોબૅટિક્સ

30 August, 2026 12:15 PM IST  |  Rabat | Gujarati Mid-day Correspondent

મોરોક્કોના કારાસેનામાં યોજાયેલા ઇન્ટરનૅશનલ સર્કસ શોમાં કલાકારોએ શાનદાર ઍક્રોબૅટિક સ્ટન્ટ્સ રજૂ કર્યા. એક કલાકારે દોડતા ઘોડા પર લટકીને અદ્ભુત કરતબ બતાવ્યાં હતાં.

દોડતા ઘોડા સાથે ઍક્રોબૅટિક્સ

મોરોક્કોના કારાસેનામાં એક સર્કસ સ્કૂલમાં શુક્રવારે ઇન્ટરનૅશનલ કક્ષાના કલાકારોએ ઍક્રોબૅટિક સ્ટન્ટ્સ કરી દેખાડ્યા હતા. દર બે વર્ષે યોજાતા ઇન્ટરનૅશનલ સર્કસ આર્ટ ઍન્ડ ટ્રાવેલના શોમાં એક કલાકારે દોડતા ઘોડા પર લટકીને ઍક્રોબેટિક્સનાં કરતબ બતાવ્યાં હતાં.

morocco world news international news offbeat news hatke news