સ્ટીલ વુલની અનોખી આર્ટ

14 September, 2025 02:47 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ચોક્કસ ઍન્ગલથી લાઇટિંગ કરવામાં આવે તો અનોખો નજારો ઊભો થાય છે.

સ્ટીલ વુલની અનોખી આર્ટ- સ્ટીલ

સ્ટીલ વુલની અનોખી આર્ટ- સ્ટીલના ખૂબ જ પાતળા રેસા જેવા દોરાને ખૂબ ઝડપથી સ્પિન કરવામાં આવે અને સાથે ચોક્કસ ઍન્ગલથી લાઇટિંગ કરવામાં આવે તો અનોખો નજારો ઊભો થાય છે. ન્યુ યૉર્કના બ્રુકલિન બ્રિજ પાસે એક કલાકારે આવા જ સ્ટીલના ગૂંચળાને જબરદસ્ત સ્પીડમાં ઘુમાવીને અનોખો નજારો ઊભો કર્યો હતો.

offbeat news international news world news new york city new york