જળબંબાકાર ચર્ચમાં સંપન્ન થઈ લગ્નવિધિ

02 September, 2026 11:32 AM IST  |  Hagonoy | Gujarati Mid-day Correspondent

ફિલિપીન્સમાં ભારે વરસાદથી જળબંબાકાર વચ્ચે હૅગોનૉય ટાઉનમાં એક કપલે અનોખી રીતે લગ્ન કર્યાં હતાં. કૅથલિક ચર્ચમાં નિતંબ સુધી ભરાયેલા પાણી વચ્ચે લગ્નવિધિ યોજાઈ હતી.

જળબંબાકાર ચર્ચમાં સંપન્ન થઈ લગ્નવિધિ

ફિલિપીન્સમાં એકાદ મહિનાથી જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે અને ઠેર-ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે. ગઈ કાલે હૅગોનૉય નામના ટાઉનમાં પણ એવી જ હાલત હતી અને એ છતાંય એક કૅથલિક ચર્ચમાં નિતંબ સુધી ભરાયેલા પાણીમાં એક કપલે લગ્ન કર્યાં હતાં.

philippines viral videos social media social networking site world news international news offbeat news hatke news