ધુમ્મસનો સમુદ્ર જોવાનો લહાવો

14 October, 2021 02:51 PM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

યાલા બેટોંગ જિલ્લામાં આવેલા જમીનથી ૬૦૦ મીટરની ઊંચાઈના આ સ્કાયવૉકના છેડા પર જઈએ તો નીચેથી ધુમ્મસનો સમુદ્ર પ્રસાર થતો હોય તેમ જ એની ઉપર આપણે હોય એવો આહ્લાદક અનુભવ થાય છે.

ધુમ્મસનો સમુદ્ર જોવાનો લહાવો

થાઇલૅન્ડમાં આવેલો ૬૧ મીટરનો એઇ યેર્વેગ નામનો સ્કાયવૉક ફરી પ્રવાસીઓ માટે ડિસેમ્બરમાં ખુલ્લો મૂકવામાં આવશે. ગયા એપ્રિલમાં કોરોનાને કારણે એને બંધ કરવામાં આવ્યો હતો. યાલા બેટોંગ જિલ્લામાં આવેલા જમીનથી ૬૦૦ મીટરની ઊંચાઈના આ સ્કાયવૉકના છેડા પર જઈએ તો નીચેથી ધુમ્મસનો સમુદ્ર પ્રસાર થતો હોય તેમ જ એની ઉપર આપણે હોય એવો આહ્લાદક અનુભવ થાય છે. માર્ચ મહિનામાં લેવામાં આવેલી તસવીર 

offbeat news thailand international news world news