12 March, 2025 04:20 PM IST | Shopian | Gujarati Mid-day Correspondent
પોસ્ટવુમન શોપિયાં જિલ્લાના હિરપોરામાં બરફમાં પત્ર પહોંચાડતી ઉલ્ફતા બાનો
કાશ્મીરના શોપિયાં જિલ્લાના હિરપોરા ગામમાં સોમવારે બરફમાંથી રસ્તો કાપીને પત્ર પહોંચાડતી ઉલ્ફતા બાનો. આ પોસ્ટવુમન છેલ્લા ત્રણ દાયકાથી આકરી પરિસ્થિતિઓમાં પણ અવિરત પોતાની ફરજ બજાવતી આવી છે.