09 August, 2026 02:07 PM IST | Haridwar | Gujarati Mid-day Correspondent
શિવશક્તિનું અર્ધનારીશ્વર સ્વરૂપ બન્યું આકર્ષણનું કેન્દ્ર
હરિદ્વારમાં ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપની અનોખી ઝાંખી જોવા મળી છે. શિવ અને પાર્વતીનું ઐક્ય બેહદ આકર્ષક રીતે આ કાવડમાં દર્શાવવામાં આવ્યું છે. અર્ધનારીશ્વર સ્વરૂપે શિવ અને શક્તિનું સંતુલન સૃષ્ટિ માટે બહુ જરૂરી છે એ સંદેશ આપવામાં આવ્યો છે.