અમેરિકામાં પાર્કમાંથી બેઘર લોકોને હટાવવા માટે આંદોલન કરવું પડ્યું

22 April, 2024 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે હોમલેસ લોકોને પાર્કમાંથી હટાવીને શેલ્ટર હોમમાં મોકલવાનું શરૂ કર્યું છે. 

આંદોલનની તસવીર

અમેરિકાના ઑરેગોન સ્ટેટના ગ્રાન્ટ્સ પાસ શહેર માટે ઘરવિહોણા લોકો મોટી સમસ્યા છે. અહીં સંખ્યાબંધ બેઘર લોકોએ પાર્કને જ પોતાનું ઘર બનાવી લીધું હતું. સ્થાનિક લોકોએ ત્રાસીને તેમને પાર્કમાંથી હટાવવા માટે આંદોલન શરૂ કર્યું એ પછી પોલીસે હોમલેસ લોકોને પાર્કમાંથી હટાવીને શેલ્ટર હોમમાં મોકલવાનું શરૂ કર્યું છે. 

offbeat videos offbeat news social media