આને કહેવાય વર્ક ફ્રૉમ રોડ

09 April, 2026 09:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર એક યુવકનો વિડિયો વાઇરલ થયો છે જેમાં તે રોડ પર કિનારીએ બાઇક ઊભી રાખીને લૅપટૉપ કર કામ કરે છે. સમય રાતના ૧૨.૧૫ થયા હોવાનું આ વિડિયોમાં કહેવાય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

સોશ્યલ મીડિયા પર એક યુવકનો વિડિયો વાઇરલ થયો છે જેમાં તે રોડ પર કિનારીએ બાઇક ઊભી રાખીને લૅપટૉપ કર કામ કરે છે. સમય રાતના ૧૨.૧૫ થયા હોવાનું આ વિડિયોમાં કહેવાય છે. આ વિડિયો જોઈને અગેઇન વર્ક-લાઇફ બૅલૅન્સ પર બૂમો પાડનારા લોકો સક્રિય થઈ ગયા છે. આ વિડિયોને એક પર્ફેક્ટ કમેન્ટ મળી હતી : ‘આને કહેવાય વર્ક ફ્રૉમ રોડ.’

jobs offbeat videos offbeat news social media viral videos