✕

કંગનાનાં આ ચણિયા-ચોળી છે ૨.૧૦ લાખ રૂપિયાનાં

21 October, 2026 09:24 AM IST  |  Raipur | Gujarati Mid-day Correspondent

હાલમાં કંગનાએ સોશ્યલ મીડિયામાં આ ઉત્સવમાં તેના લુકની તસવીરો અને વિડિયો શૅર કર્યાં છે. મળતી માહિતી પ્રમાણે કંગનાએ પહેરેલાં બ્રૅન્ડેડ ચણિયા-ચોળીની કિંમત આશરે ૨.૧૦ લાખ રૂપિયા છે.

કંગનાએ પહેરેલાં બ્રૅન્ડેડ ચણિયા-ચોળીની કિંમત આશરે ૨.૧૦ લાખ રૂપિયા છે

કંગન રનૌતે નવરાત્રિ દરમ્યાન છત્તીસગઢના રાયપુરમાં આયોજિત ‘ઢોલીડા 2026’ ગરબા ઉત્સવમાં હાજરી આપી હતી. હાલમાં કંગનાએ સોશ્યલ મીડિયામાં આ ઉત્સવમાં તેના લુકની તસવીરો અને વિડિયો શૅર કર્યાં છે. મળતી માહિતી પ્રમાણે કંગનાએ પહેરેલાં બ્રૅન્ડેડ ચણિયા-ચોળીની કિંમત આશરે ૨.૧૦ લાખ રૂપિયા છે. પરંપરાગત કારીગરીથી તૈયાર થયેલા આ પોશાકમાં ભારતીય કાપડ અને જૂની શિલ્પકલાની સુંદરતા જોવા મળે છે.

kangana ranaut raipur social media navratri Garba culture news bollywood news bollywood gossips bollywood entertainment news chhattisgarh