૮૨ વર્ષની તનુજા ચાલવા-ફરવા માટે વ્હીલચૅરના ભરોસે

26 April, 2026 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સમય દરમ્યાન તનુજા વ્હીલચૅર પર બેઠેલી દેખાઈ હતી અને કાજોલ તેની વિશેષ કાળજી લેતી જોવા મળી હતી.

મુંબઈ ઍરપોર્ટ પર કાજોલ તેની મમ્મી તનુજા સાથે જોવા મળી હતી

હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર કાજોલ તેની મમ્મી તનુજા સાથે જોવા મળી હતી. આ સમય દરમ્યાન તનુજા વ્હીલચૅર પર બેઠેલી દેખાઈ હતી અને કાજોલ તેની વિશેષ કાળજી લેતી જોવા મળી હતી. તનુજાની ઉંમર હાલમાં ૮૨ વર્ષ છે અને મળતી માહિતી પ્રમાણે વધતી ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધિત કારણોને લીધે તેને ચાલવા-ફરવા માટે વ્હીલચૅરનો સહારો લેવો પડે છે. તેમ છતાં તેના ચહેરા પરની શાંતિ અને સ્મિતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

kajol bollywood buzz bollywood news bollywood gossips bollywood