ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ સાથે મૅચિંગ કરીને બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યો આમિર ખાન

19 January, 2026 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડના પ્રખ્યાત પ્રોડ્યુસર અને ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝના કો-ફાઉન્ડર રમેશ તૌરાણીએ શનિવારે પોતાની ૬૫મી વર્ષગાંઠ ધૂમધામથી ઊજવી હતી. આ ઉજવણીમાં ટિપ્સ ફિલ્મ્સનાં ૩૦ વર્ષ અને ટિપ્સ મ્યુઝિકનાં ૪૫ વર્ષ પૂર્ણ થવાની ખાસ ઉજવણી પણ કરવામાં આવી હતી.

ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ સાથે મૅચિંગ કરીને બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યો આમિર ખાન

બૉલીવુડના પ્રખ્યાત પ્રોડ્યુસર અને ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝના કો-ફાઉન્ડર રમેશ તૌરાણીએ શનિવારે પોતાની ૬૫મી વર્ષગાંઠ ધૂમધામથી ઊજવી હતી. આ ઉજવણીમાં ટિપ્સ ફિલ્મ્સનાં ૩૦ વર્ષ અને ટિપ્સ મ્યુઝિકનાં ૪૫ વર્ષ પૂર્ણ થવાની ખાસ ઉજવણી પણ કરવામાં આવી હતી. આ પાર્ટીમાં અનેક સ્ટાર્સે હાજરી આપી હતી, પણ સૌથી વધારે ધ્યાન આમિર ખાન અને તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટે ખેંચ્યું હતું. આ પાર્ટીમાં આમિર અન ગૌરી મૅચિંગ આઉટફિટમાં આવ્યાં હતાં અને તેમની વચ્ચે બહુ સારી કેમિસ્ટ્રી હતી.

aamir khan gauri spratt bollywood buzz bollywood news bollywood bollywood gossips entertainment news