અરિજિત સિંહના ઘરે જઈને પતંગ ચગાવી આમિર ખાને

04 February, 2026 11:04 AM IST  |  Murshidabad | Gujarati Mid-day Correspondent

અરિજિતે તાજેતરમાં પ્લેબૅક સિન્ગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી છે

આમિર ખાને પતંગ ચગાવી

વિખ્યાત ગાયક અરિજિત સિંહના ઘરે પહોંચેલા આમિર ખાને પતંગ ચગાવવાની મજા માણી હતી. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના જિયાગંજમાં રહેતા અરિજિતે તાજેતરમાં પ્લેબૅક સિન્ગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી એ પછી આમિર તેને મળવા ગયો હતો.

aamir khan arijit singh west bengal entertainment news bollywood bollywood news