ધુરંધર : ધ રિવેન્જને લીધે હવે ડકૈત પણ પોસ્ટપોન

08 March, 2026 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોમૅન્ટિક ઍક્શન થ્રિલર ફિલ્મ ‘ડકૈત’ હવે ૧૦ એપ્રિલે રિલીઝ થશે.

ડકૈત

‘ધુરંધર : ધ રિવેન્જ’ સાથેની ટક્કર ટાળવા યશની ‘ટૉક્સિક’ પછી વધુ એક ફિલ્મ ‘ડકૈત’ પણ પોસ્ટપોન કરવામાં આવી છે, જેમાં મૃણાલ ઠાકુર અને અદિવિ શેષ મુખ્ય ભૂમિકામાં છે. રોમૅન્ટિક ઍક્શન થ્રિલર ફિલ્મ ‘ડકૈત’ હવે ૧૦ એપ્રિલે રિલીઝ થશે.

dhurandhar mrunal thakur bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news