સૈયારા OTT પર બની નંબર વન

18 September, 2025 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર નૉન-ઇંગ્લિશ કૅટેગરીમાં વિશ્વભરમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે

ફિલ્મનો સીન

અહાન પાંડે અને અનીત પડ્ડાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘સૈયારા’ થિયેટરોમાં સુપરડુપર હિટ રહ્યા પછી હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે અને અહીં પણ નંબર વન સાબિત થઈ છે. હાલમાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર નૉન-ઇંગ્લિશ કૅટેગરીમાં વિશ્વભરમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે. નેટફ્લિક્સે બુધવારે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને આ માહિતી આપી છે. 

ahaan panday aneet padda netflix latest films entertainment news bollywood bollywood news