16 October, 2025 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહાન પાંડે
‘સૈયારા’સ્ટાર અહાન પાંડે ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આગામી ઍક્શન-રોમૅન્ટિક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. અહાને હાલમાં સોશ્યલ મીડિયામાં તેનો નવો લુક દેખાડ્યો છે જે તેના ‘સૈયારા’ના રોમૅન્ટિક લવર-બૉય લુક કરતાં સાવ અલગ છે. માનવામાં આવે છે તેનો આ લુક નવી ઍક્શન-રોમૅન્ટિક ફિલ્મ માટે છે.