✕

ઐશ્વર્યાએ શૅર કરી પૅરિસ ટ્રિપની પર્સનલ તસવીરો

03 October, 2026 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઐશ્વર્યા રાય તાજેતરમાં પૅરિસ ફૅશન વીકમાં પોતાના શાનદાર અંદાજથી ચર્ચામાં રહ્યા બાદ મુંબઈ પરત ફરી છે. ભારત પરત ફર્યા બાદ ઐશ્વર્યાએ સોશ્યલ મીડિયા પર પોતાની પૅરિસ ટ્રિપની કેટલીક પર્સનલ તસવીરો શૅર કરી હતી. 

ઐશ્વર્યાએ શૅર કરી પૅરિસ ટ્રિપની પર્સનલ તસવીરો

ઐશ્વર્યા રાય તાજેતરમાં પૅરિસ ફૅશન વીકમાં પોતાના શાનદાર અંદાજથી ચર્ચામાં રહ્યા બાદ મુંબઈ પરત ફરી છે. ભારત પરત ફર્યા બાદ ઐશ્વર્યાએ સોશ્યલ મીડિયા પર પોતાની પૅરિસ ટ્રિપની કેટલીક પર્સનલ તસવીરો શૅર કરી હતી. 
ઐશ્વર્યાએ શૅર કરેલી તસવીરોમાં તેના પૅરિસ ફૅશન વીકના લુકની તૈયારીની ઝલક જોવા મળી રહી છે. આ તસવીરોમાં ઐશ્વર્યાની હેર-સ્ટાઇલિંગ ટીમ તેના ઘેરા બર્ગન્ડી રંગના વાળને કર્લિંગ આયર્નની મદદથી તૈયાર કરતી જોવા મળે છે. ઐશ્વર્યાના હાથમાં સફેદ રંગનો એક ફૅન પણ જોવા મળે છે, જેના પર લૉરિયલ પૅરિસની જાણીતી ટૅગલાઇન ‘આઇ ઍમ વર્થ ઇટ’ લખેલું છે.

aishwarya rai bachchan paris bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news