મમ્મી બનવા તૈયાર પરિણીતી ચોપડાને આલિયા ભટ્ટે આપી સ્પેશ્યલ ગિફ્ટ

16 October, 2025 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા મમ્મી બની ગઈ છે અને પરિણીતી ટૂંક સમયમાં મમ્મી બનવાની છે

ફાઇલ તસવીર

આલિયા ભટ્ટ અને પરિણીતી ચોપડા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે, કારણ કે બન્નેએ પોતાની કરીઅર લગભગ એક જ સમયગાળામાં એકસાથે શરૂ કરી હતી. આલિયા મમ્મી બની ગઈ છે અને પરિણીતી ટૂંક સમયમાં મમ્મી બનવાની છે. આ સંજોગોમાં તાજેતરમાં આલિયાએ પરિણીતીને તેની બ્રૅન્ડ ઍડ-એ-મમ્માનું એક ગિફ્ટ-હૅમ્પર મોકલ્યું છે.

પરિણીતીએ પણ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ ગિફ્ટની તસવીર શૅર કરીને આલિયાનો આભાર માન્યો છે.

alia bhatt parineeti chopra entertainment news bollywood bollywood news bollywood gossips