28 November, 2021 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખુલ્લા આકાશના પ્રેમમાં છે અનન્યા
અનન્યા પાંડેને મુક્ત આકાશ ખૂબ ગમે છે. તે લાસ વેગસમાં ‘લાઇગર’નું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે વિજય દેવરાકોન્ડા પણ જોવા મળશે. તે બોટ-રાઇડનો આનંદ લેતી જોવા મળી હતી. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનન્યાએ કૅપ્શન આપી હતી, ‘હું આકાશના પ્રેમમાં હંમેશ માટે પડી છું.’