13 September, 2025 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે
હાલમાં અનન્યા પાંડેએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક રીલ શૅર કરી છે જેમાં તે કૅઝ્યુઅલ પાયજામા અને નો-મેકઅપ લુકમાંથી ગ્લૅમરસ ગાઉનમાં સજ્જ બ્યુટી તરીકે જોવા મળે છે. અનન્યાનું આ ગાઉન થોડી બોલ્ડ ડિઝાઇન ધરાવે છે પણ તે એમાં આકર્ષક લાગી રહી છે.