12 July, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલીવુડ ઍક્ટર બૉબી દેઓલનો એક સેલ્ફી ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે
બૉલીવુડ ઍક્ટર બૉબી દેઓલનો એક સેલ્ફી ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. ૫૬ વર્ષના આ સ્ટારે ભારતના વન-ડે કૅપ્ટન રોહિત શર્મા સાથે સેલ્ફી લઈને સૌને ચોંકાવી દીધા હતા. બૉબી દેઓલના આ ફોટો પરથી ખુલાસો થયો કે છેલ્લા ઘણા સમયથી ફૅમિલી સાથે અલગ-અલગ દેશોમાં વેકેશન માણી રહેલો ૩૮ વર્ષનો રોહિત શર્મા હાલમાં લંડનમાં છે.