દાયરા અને વાઇબને મળ્યું સેન્સર બોર્ડનું A સર્ટિફિકેટ

14 September, 2026 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૮ સપ્ટેમ્બરે બૉક્સ-ઑફિસ પર થશે બન્ને ફિલ્મોની ટક્કર

દાયરા અને વાઇબને મળ્યું A સર્ટિફિકેટ

કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારન અભિનીત ફિલ્મ ‘દાયરા’ ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. આ જ દિવસે કુણાલ ખેમુની ‘વાઇબ’ પણ મોટા પડદા પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા પણ જોવા મળશે. બન્ને ફિલ્મોની શૈલી અલગ છે અને લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ‘દાયરા’ અને ‘વાઇબ’ બન્ને ફિલ્મોને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે. ‘દાયરા’નો રનટાઇમ ૧૪૩.૧૬ મિનિટ છે તો ‘વાઇબ’નો રનટાઇમ ૧૪૫.૫૫ મિનિટ છે.

kareena kapoor kunal khemu preity zinta upcoming movie latest films indian films entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood