ગણેશોત્સવમાં દિશા પાટની ડીપ નેક બ્લાઉઝને કારણે થઈ ટ્રોલ

16 September, 2026 05:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશ ચતુર્થીના કાર્યક્રમમાં દિશા પાટની લાલ લેહંગા અને ડીપ નેક બ્લાઉઝમાં જોવા મળી હતી. તસવીરો સામે આવ્યા બાદ કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સે ધાર્મિક પ્રસંગે તેના વસ્ત્રોને લઈને સવાલ ઉઠાવી તેને ટ્રોલ કરી હતી.

દિશા પાટની

ગણેશ ચતુર્થીના અવસરે દિશા પાટનીએ એક ગણપતિ સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. દિશાએ આ દરમ્યાન લાલ લેહંગો અને ડીપ નેક બ્લાઉઝ પહેરવાનું પસંદ કર્યું હતું. દિશાના આ લુકની તસવીરો અને વિડિયો સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ ધાર્મિક પ્રસંગે તેના બોલ્ડ આઉટફિટને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને તેને ટ્રોલ પણ કરી હતી. લોકોએ તેની તસવીર પર કમેન્ટ કરીને કહ્યું હતું કે આને ક્યારે શું પહેરવું એ ખબર જ નથી પડતી.

Disha Patani ganesh chaturthi social media social networking site entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood