બ્રોકન બટ બ્યુટિફુલની નવી સીઝનમાં લીડ રોલમાં કોને લેવા જોઈએ?

25 April, 2026 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકતા કપૂરે લોકપ્રિય શોના મામલે દર્શકો પાસેથી તેમનો અભિપ્રાય માગ્યો, એકતા કપૂરની આ પોસ્ટ બાદ ફૅન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ઘણા લોકો આ સિરીઝની નવી સીઝનની ડિમાન્ડ રહ્યા છે. ‘બ્રોકન બટ બ્યુટિફુલ’ની અગાઉની સીઝનને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો.

બ્રોકન બટ બ્યુટિફુલની નવી સીઝનમાં લીડ રોલમાં કોને લેવા જોઈએ?

જાણીતી પ્રોડ્યુસર એકતા કપૂરે પોતાની લોકપ્રિય વેબ-સિરીઝ ‘બ્રોકન બટ બ્યુટિફુલ’ની નવી સીઝન વિશે મહત્ત્વની જાહેરાત કરી છે. એકતાએ સોશ્યલ મીડિયા પર ફૅન્સને પૂછ્યું કે ‘શું તેઓ ‘બ્રોકન બટ બ્યુટિફુલ’ને ફરી સ્ક્રીન પર જોવા માગે છે કે નહીં? અને એમાં લીડ ઍક્ટર તરીકે કોને લેવા જોઈએ?’ 
એકતા કપૂરની આ પોસ્ટ બાદ ફૅન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ઘણા લોકો આ સિરીઝની નવી સીઝનની ડિમાન્ડ રહ્યા છે. ‘બ્રોકન બટ બ્યુટિફુલ’ની અગાઉની સીઝનને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો.

ekta kapoor web series entertainment news bollywood buzz bollywood news bollywood bollywood gossips