ઇમરાન હાશ્મીની આવારાપન 2નું પોસ્ટર હૉલીવુડની સિરીઝ હોમલૅન્ડની કૉપી?

10 August, 2026 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇમરાન હાશ્મીની ‘આવારાપન 2’નું ટ્રેલર ચર્ચામાં આવ્યા બાદ હવે ફિલ્મનું પોસ્ટર અને થંબનેલ પણ વિવાદમાં છે. સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર્સે આર્ટવર્ક ‘હોમલૅન્ડ’ સિરીઝની કૉપી હોવાનો દાવો કર્યો છે.

ઇમરાન હાશ્મી

૧૪ ઑગસ્ટે રિલીઝ થનારી ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ ‘આવારાપન 2’ હાલમાં ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જે સામે આવતાંની સાથે જ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ દાવો કર્યો છે કે ફિલ્મનું પોસ્ટર અને થંબનેલ જાણીતી હૉલીવુડ સિરીઝ ‘હોમલૅન્ડ’ના આર્ટવર્કની કૉપી લાગે છે. 

emraan hashmi Disha Patani latest films upcoming movie indian films indian cinema entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood movie review bollywood events bollywood