મા-દીકરી લાલમલાલ

15 April, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એશા દેઓલે હાલમાં મમ્મી હેમા માલિની સાથે એક ફૅશન-શોની મજા માણી હતી. આ શોમાં એશા અને હેમાએ ટ્‍વિનિંગ કરવાનું પસંદ કર્યું હતું.

એશા દેઓલ અને હેમા માલિની

એશા દેઓલે હાલમાં મમ્મી હેમા માલિની સાથે એક ફૅશન-શોની મજા માણી હતી. આ શોમાં એશા અને હેમાએ ટ્‍વિનિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ ફંક્શનમાં તેમણે ડિઝાઇનર નીતા લુલ્લાએ ડિઝાઇન કરેલાં આઉટફિટ પહેર્યાં હતાં. આ લુકમાં બન્ને મા-દીકરીને બદલે જાણે બે બહેનો હોય એવું જોવા મળતું હતું.

esha deol hema malini neeta lulla bollywood buzz bollywood events bollywood news bollywood entertainment news