17 January, 2026 02:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર ફાઇલ તસવીર
ફિલ્મમેકર કરણ જોહરે ખારમાં ૮.૦૫ કરોડ રૂપિયામાં એક ફ્લૅટ ખરીદ્યો છે. ખારના પાલી વિન્ટેજ બિલ્ડિંગમાં આવેલા આ ફ્લૅટનો કાર્પેટ એરિયા ૧૦૬૦ સ્કવેર ફુટ છે.