Dussehra 2021: અમિતાભ બચ્ચનથી લઈ હેમા માલિની સુધીના સેલેબ્સે આ રીતે કરી ઉજવણી

15 October, 2021 06:43 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દશેરાના પર્વ પર બૉલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને શુભેચ્છા પાઠવી છે.

અમિતાભ બચ્ચન અને હેમા માલિની

આજે દેશભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આજે અસત્ય પર સત્યની જીતનો દિવસ છે. આ દિવસે શ્રી રામે રાવણનો વધ કરીને માતા સીતાને મુક્ત કર્યા હતા. આ દિવસે રાવણ દહન થાય છે અને દરેક વ્યક્તિ આ દિવસે એકબીજાને શુભેચ્છા આપે છે. બૉલિવૂડ સેલેબ્સ પણ ચાહકોને દશેરાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ચાલો જોઈએ સેલેબ્સ કેવી રીતે પાઠવી દશેરાની શુભેચ્છાઓ..

અમિતાભ બચ્ચને ટ્વિટર પર ચાહકોને દશેરાની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ પર એક તસવીર શે કરી ફેન્સને દશેરાની શુભેચ્છા પાઠવી છે. 

ઈમરાન હાશમીએ પણ દશેરાના તહેવાર પર ફેન્સને શુભેચ્છા પાઠવી છે. 

અભિષેક બચ્ચને દશેરા પર સોશિયલ મીડિયામાં રામ રાવણનો વધ કરે તેવો એનિમેટેડ વીડિયો શેર કર્યો છે. આ સાથે ચાહકોને દશેરાની શુભકામનાઓ પાઠવી છે. 

દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ વિજયાદશમી પર શુભેચ્છા પાઠવી છે.

bollywood news entertainment news amitabh bachchan hema malini