આઇફા અવૉર્ડ્‍સમાં ઝગમગતા સિતારા

09 March, 2025 12:53 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

આઇફા અવૉર્ડ્‍સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી છે. આ વખતે ત્રણ દિવસનો સમારોહ રાજસ્થાનના જયપુરમાં યોજાયો છે.

કરણ જોહર, કાર્તિક આર્યન, વિજય વર્મા, નિમ્રત કૌર, નુશરત ભરૂચા

આઇફા અવૉર્ડ્‍સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી છે. આ વખતે ત્રણ દિવસનો સમારોહ રાજસ્થાનના જયપુરમાં યોજાયો છે. આજે મુખ્ય અવૉર્ડ્‍સ સમારંભ છે. ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સ અને ડિજિટલ અવૉર્ડ્‍સનો દિવસ હતો. ૭ માર્ચના પહેલા દિવસે ‘ધ જર્ની ઑફ વિમેન ઇન સિનેમા’ વિષય પર ચર્ચાસત્ર હતું.

iifa awards 2017 jaipur rajasthan bollywood bollywood news entertainment news karan johar kartik aaryan Vijay Verma nimrat kaur