‘સ્પેશ્યલ ઑપ્સ’ જેવા શોને મોટા સ્કેલ પર બનાવવો ખૂબ જરૂરી છે : નીરજ પાન્ડે

27 October, 2021 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શોનું નરેટિવ જુદા-જુદા ટાઇમ ઝોન અને જ્યૉગ્રાફીમાં હોવાથી લોકેશન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મૉરિશિયસ અને યુક્રેન જેવા ઇન્ટરનૅશનલ લોકેશન શોની સ્ક્રિપ્ટમાં વિઝ્‍યુઅલ અપીલ ઉમેરે છે.’

‘સ્પેશ્યલ ઑપ્સ’ જેવા શોને મોટા સ્કેલ પર બનાવવો ખૂબ જરૂરી છે : નીરજ પાન્ડે

નીરજ પાન્ડેનું કહેવું છે કે ‘સ્પેશ્યલ ઑપ્સ’ જેવા શો મોટા સ્કેલ પર બનાવવા ખૂબ જરૂરી છે. ‘સ્પેશ્યલ ઑપ્સ’ની સ્પિન ઑફ ‘સ્પેશ્યલ ઑપ્સ ૧.૫ : ધ હિંમત સ્ટોરી’નું ટ્રેલર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ શો ૧૨ નવેમ્બરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થશે. આ શો વિવિ​ધ દેશોમાં શૂટ કરવામાં આવ્યો છે. આ વિશે નીરજ પાન્ડેએ કહ્યું કે ‘અમારા જેવા શો ‘સ્પેશ્યલ ઑપ્સ’ માટે મોટા સ્કેલ અને જોરદાર વિઝ્‍યુઅલની જરૂર પડે છે. શોનું નરેટિવ જુદા-જુદા ટાઇમ ઝોન અને જ્યૉગ્રાફીમાં હોવાથી લોકેશન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મૉરિશિયસ અને યુક્રેન જેવા ઇન્ટરનૅશનલ લોકેશન શોની સ્ક્રિપ્ટમાં વિઝ્‍યુઅલ અપીલ ઉમેરે છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news