પહેલા જ દિવસે લાલબાગચા રાજાનાં દર્શન કરવા માટે પહોંચી જૅકલિન ફર્નાન્ડિસ અને નુશરત ભરૂચા

30 August, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૅકલિનના પંડાલના આ ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયા.

જૅકલિન ફર્નાન્ડિસ અને નુશરત ભરૂચા

ગણેશોત્સવના પહેલા જ દિવસે જૅકલિન ફર્નાન્ડિસ લાલબાગચા રાજાના પંડાલમાં પહોંચી હતી. આ સમયે તેણે પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં અને દર્શન કરતી વખતે દુપટ્ટો માથે ઓઢવાનું પસંદ કર્યું હતું. જૅકલિનના પંડાલના આ ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયા. આ સમયે ઍક્ટ્રેસ અવનીત કૌરે પણ તેને કંપની આપી હતી. જૅકલિન સિવાય નુશરત ભરૂચાએ પણ લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં.

jacqueline fernandez nushrat bharucha lalbaugcha raja ganpati ganesh chaturthi festivals bollywood buzz bollywood news bollywood entertainment news