જા‍ૅન એબ્રાહમે ક્લીન-શેવ લુકથી ચોંકાવી દીધા ફૅન્સને

31 January, 2026 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે હલકી દાઢી અને રફ-ટફ અંદાજમાં દેખાતા જૉન એબ્રાહમે હાલમાં પોતાના નવા ક્લીન-શેવ લુકથી ફૅન્સને ચોંકાવી દીધા છે. જૉનને આ લુકમાં જોઈને ઘણા લોકો તેને ઓળખી પણ નહોતા શક્યા, જ્યારે કેટલાક ફૅન્સને તેની તબિયતની ચિંતા થઈ ગઈ હતી.

જૉન એબ્રાહમ

સામાન્ય રીતે હલકી દાઢી અને રફ-ટફ અંદાજમાં દેખાતા જૉન એબ્રાહમે હાલમાં પોતાના નવા ક્લીન-શેવ લુકથી ફૅન્સને ચોંકાવી દીધા છે. જૉનને આ લુકમાં જોઈને ઘણા લોકો તેને ઓળખી પણ નહોતા શક્યા, જ્યારે કેટલાક ફૅન્સને તેની તબિયતની ચિંતા થઈ ગઈ હતી. આ તસવીરમાં જૉન પોતાની ટીમ સાથે જોવા મળી રહ્યો છે. જૉનના આ નવા લુકને લઈને સોશ્યલ મીડિયામાં ઘણી અટકળ ચાલી રહી છે. અનેક ફૅન્સ માની રહ્યા છે કે આ લુક કદાચ તેની આવનારી કોઈ ફિલ્મના પાત્ર માટેના મેકઓવરનો ભાગ છે.

john abraham bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news