નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાહનીને સાથે ચમકાવતી કપિલ શર્માની દાદી કી શાદી ૮ મેએ થશે રિલીઝ

12 April, 2026 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સાથે જ જાહેરાત કરવામાં આવી છે કે આ ફિલ્મ ૮ મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે. કપિલ શર્માએ પોતાના સોશ્યલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું છે.

નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાહનીને સાથે ચમકાવતી કપિલ શર્માની દાદી કી શાદી ૮ મેએ થશે રિલીઝ

કૉમેડિયન અને ઍક્ટર કપિલ શર્મા પોતાની આવનારી ફિલ્મ ‘દાદી કી શાદી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં નીતુ કપૂર અને તેની દીકરી રિદ્ધિમા કપૂર સાહની એકસાથે જોવા મળશે. ‘દાદી કી શાદી’નું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે જેમાં તમામ કલાકારોની ઝલક જોવા મળી રહી છે. આ સાથે જ જાહેરાત કરવામાં આવી છે કે આ ફિલ્મ ૮ મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે. કપિલ શર્માએ પોતાના સોશ્યલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું છે.

neetu kapoor neetu singh kapil sharma upcoming movie riddhima kapoor sahni bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news