02 November, 2025 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિઆરા અડવાણી
મમ્મી બન્યા પછી કિઆરા અડવાણીએ તેની પહેલી ફિલ્મ સાઇન કરી લીધી છે. કિઆરા હવે ડિરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રાની નવી ફિલ્મ ‘કમાલ ઔર મીના’માં મીના કુમારીનો રોલ ભજવશે. આ ફિલ્મની વાર્તા મીના કુમારી અને તેમના પતિ કમાલ અમરોહીના પ્રેમ અને ફિલ્મી જીવન પર આધારિત છે. કમાલ અમરોહીએ ‘પાકીઝા’ જેવી ક્લાસિક ફિલ્મથી મીના કુમારીને તેમની કરીઅરનો યાદગાર રોલ આપ્યો હતો.