કાનમાં હાજરી આપનાર પહેલો ફોક સિંગર બન્યો મામે ખાન

19 May, 2022 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાની ફોક સિંગર મામે ખાન પહેલો ફોક સિંગર છે જેણે કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર હાજરી આપી હોય.

મામે ખાન

રાજસ્થાની ફોક સિંગર મામે ખાન પહેલો ફોક સિંગર છે જેણે કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર હાજરી આપી હોય. ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુર સાથે તેણે પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. રેડ કાર્પેટ માટે મામે ખાને નેવી બ્લુ એમ્બ્રૉઇડરી જૅકેટ પહેર્યું હતું.

bollywood news entertainment news