15 June, 2026 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મૃણાલ ઠાકુરે સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડના મેંદી-ફંક્શનની તસવીરો પોસ્ટ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. ઇટલીમાં યોજાયેલા આ સમારોહમાં મૃણાલે પરંપરાગત ભારતીય અંદાજને આધુનિક સ્ટાઇલિંગ સાથે રજૂ કરીને એક પરફેક્ટ વેડિંગ ગેસ્ટ લુક આપ્યો હતો. મૃણાલે પોતાના આ લુકને મિનિમલ જ્વેલરી અને નૅચરલ મેકઅપ સાથે સ્ટાઇલ કર્યો હતો.