12 April, 2026 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિતાંશી ગોયલ
ફિલ્મ ‘લાપતા લેડીઝ’થી ઓળખમાં આવેલી નિતાંશી ગોયલે હાલમાં મર્સિડીઝ-બેન્ઝ GLE ખરીદી છે અને એની તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. જાણકારી મુજબ આ કારની કિંમત અંદાજે ૧ કરોડ રૂપિયા છે. નિતાંશી માત્ર ૧૮ વર્ષની છે અને આટલી નાની વયે આ કાર ખરીદવાની ક્ષમતાને મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.