પૈચાન કૌન?

07 June, 2025 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટો જોઈને તમે પણ નહીં ઓળખી શકો કે આખરે આ છે કોણ?

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

હાલમાં વર્ષો પહેલાંની એક તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આમાં એ સમયની અભિનેત્રી માલા સિંહા એક બાળકને ગળે લગાવી રહી છે અને આ બાળકના ચહેરાનાં એક્સપ્રેશન તો ખૂબ જ અદ્ભુત છે. આ ફોટો જોઈને તમે પણ નહીં ઓળખી શકો કે આખરે આ છે કોણ? આ બાળક બીજું કોઈ નહીં, બૉબી દેઓલ છે. આ તસવીરમાં નાનો બૉબી પોતાની માસૂમિયત અને ક્યુટ સ્માઇલ સાથે દેખાઈ રહ્યો છે જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. 

bobby deol entertainment news bollywood bollywood news bollywood gossips