12 July, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમાર રાવ અને પત્રલેખા
રાજકુમાર રાવ અને પત્રલેખાએ બુધવારે જાહેરાત કરી હતી કે તેમના ઘરે પારણું બંધાવાનું છે. પત્રલેખાની પ્રેગ્નન્સીની જાહેરાત પછી આ કપલ જાહેરમાં સાથે જોવા મળ્યું હતું. એ વખતે બન્નેએ કોટ પહેરીને ટ્વિનિંગ કરવાનું પસંદ કર્યું હતું અને આઉટફિટમાં પત્રલેખા બેબી-બમ્પ સાથે બહુ ક્યુટ દેખાતી હતી.