02 January, 2026 09:28 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ એજન્સી
સુપરસ્ટાર રજનીકાન્તે ગઈ કાલે ચેન્નઈના તેમના ઘરની બહાર ભેગા થયેલા ચાહકોને નવા વર્ષની શુભકામના આપી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું.