ડુગ્ગુ, દરેક વર્ષે હું તને વધુ પ્રેમ કરું છું, જન્મદિવસ મુબારક

11 January, 2026 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાકેશ રોશને દીકરા હૃતિકને પ્રેમભરી શુભેચ્છા પાઠવી

શેર કરેલી તસવીર

હૃતિક રોશનના પિતા અને ફિલ્મમેકર રાકેશ રોશને પણ પોતાના પુત્રને ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને દિલની વાત શૅર કરી છે. રાકેશ રોશને સોશ્યલ મીડિયા પર હૃતિકની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી બનાવેલી તસવીર શૅર કરી છે જેમાં  હૃતિકનું બાળપણ અને યુવાની બન્ને એકસાથે જોવા મળે છે. આ તસવીર શૅર કરતાં રાકેશ રોશને લખ્યું હતું કે ‘ડુગ્ગુ, દરેક વર્ષે હું તને વધુ પ્રેમ કરું છું, જન્મદિવસ મુબારક.’

hrithik roshan rakesh roshan happy birthday social media entertainment news bollywood news bollywood gossips bollywood